politics
એક સમયે યમનની સ્થાનિક ચળવળ, આજે રિયાધ સુધી મિસાઇલ: કોણ છે હૂતી?
મિડલ ઇસ્ટમાં જ્યારે પણ યુદ્ધ, મિસાઇલ, ડ્રોન, લાલ સમુદ્ર અથવા ઈરાનની વાત થાય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી એક નામ વારંવાર સામે આવે છે, હૂતી. યમનના ઉત્તર ભાગમાં એક ધાર્મિક અને સાંસ્કૃતિક ચળવળ તરીકે શરૂ થયેલું આ સંગઠન આજે મિસાઇલ અને ડ્રોન હુમલાની ક્ષમતા ધરાવતી મોટી સશસ્ત્ર શક્તિ બની ગયું છે. એક સમયે યમનની આંતરિક [...]
Read full article on Gujaratmitra