Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વલસાડ જિલ્લાના પારડીમાં બોટ પલટી

📰 News18 Gujarati 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
વલસાડ જિલ્લાના પારડીમાં બોટ પલટી
પારડીના ઉમરસાડી ગામે બોટ પલટી જવાની ઘટના બની. લાલજીબાપાની મૂર્તિને સ્નાન કરાવવા ગયેલા લોકોની બોટ માછીમારીની જાળના દોરડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના બાદ પથ્થર સાથે અથડાતા બોટ અચાનક પલટી ગયેલ. મહત્વનું છે કે આ સમયે બોટમાં સવાર એક મહિલાના હાથમાંથી બાળક છૂટી જતાં તે નદીમાં પડ્યું હતું, જેની શોધખોળ લાઈફ સેવર ગ્રૂપ અને ફાયર ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ બોટમાં સવાર 7 પૈકી 6 લોકોનો આબાદ બચાવ થયો. ઉલ્લેખનીય છે કે ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો, વલસાડ પોલીસ તથા 108 ની ટીમ યુદ્ધના ધોરણે પહોંચી હતી. સાથે જ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan