business
અમદાવાદ–ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, તહેવારોમાં મુસાફરોની ભીડને પહોંચી વળવા નિર્ણય
તહેવારોની ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ખડગપુર વચ્ચે 2 વિશેષ ટ્રેનો દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેન (02833/02834) ગુજરાત સહિત વડોદરા, સુરત, નાગપુર, રાયપુર જેવા શહેરોને જોડશે. 23 ઑક્ટોબરે અમદાવાદથી અને 21 ઑક્ટોબરે ખડગપુરથી ઉપડશે. આ ટ્રેનમાં AC, સ્લીપર અને જનરલ કોચ હશે. તેનું બુકિંગ 22 ઑક્ટોબરથી શરૂ થશે.
Read full article on Gujaratsamachar