crime
રાજકોટમાં પેઇન રિલીફ બોક્સની આડમાં શું થતું હતું સપ્લાય? બોક્સ ખોલતા જ અંદરનું દૃશ્ય જોઈને પોલીસના હોશ ઊડી ગયા!
પોલીસને એક આઇસર ટ્રકમાં શંકાસ્પદ વસ્તુની સપ્લાય થઈ રહી હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે વોચ ગોઠવી ટ્રક રોકતા અંદર પેઇન રિલીફ ટ્યુબના બોક્સ નજરે પડ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી એક બોક્સને ઓપન કરતાં જ અંદરનું દૃશ્ય જોઈને પગ તળેથી જમીન ખસી ગઈ.
Read full article on News18 Gujarati