politics
જંતર-મંતર વિવાદ : કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું, ‘દેશના બાળકો સાથે જૂઠ્ઠું ન બોલો’
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી મુદ્દે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો કે કોઈ પ્રદર્શનકારીને ગંભીર ઈજા નથી થઈ, જ્યારે રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને ખીલાવાળી લાઠીઓથી હુમલો થયો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી પર નિશાન સાધતાં કહ્યું કે આ સરકારનો મૂળ મંત્ર અસત્ય અને હિંસા છે.
Read full article on Gujaratsamachar