politics
મોસ્કો પર મોટો ડ્રોન હુમલો, ઓઇલ રિફાઇનરીમાં આગ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રવિવારે મોસ્કોમાં મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયાની રાજધાનીમાં આવેલી એક ઓઇલ રિફાઇનરીને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. હુમલા બાદ રિફાઇનરી વિસ્તારમાં આગ લાગી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક સ્તરે વિસ્ફોટ જેવા અવાજો સંભળાયા પણ અહેવાલ છે. મોસ્કોના [...]
Read full article on Gujaratmitra