Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

'સરકાર નક્કી નથી કરી શકતી ખાંડના ભાવ', વધતા ભાવ પર બોલ્યા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
'સરકાર નક્કી નથી કરી શકતી ખાંડના ભાવ', વધતા ભાવ પર બોલ્યા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાંડના ભાવ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે સરકાર ખાંડના ભાવ નક્કી કરતી નથી, કારણ કે આપણે ગ્લોબલ ઈકોનોમીનો ભાગ છીએ. બ્રાઝિલમાં ખાંડનો ખર્ચ ₹23 પ્રતિ કિલો છે, જ્યારે ભારતમાં ₹33-34 પ્રતિ કિલો. બ્રાઝિલમાં વધારાનો સ્ટોક હોય તો ભારતમાં ભાવ ઘટે છે. ગડકરીએ સુગર ઈન્ડસ્ટ્રીને પેટા-ઉત્પાદનો પર ધ્યાન આપવા પણ સૂચવ્યું.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan