Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

કદવાલના વાલ્મિકી સમાજે ગણપતિદાદાને વિદાય આપી:પાંચ દિવસ બાદ ઢોલ-નગારા, નાચ-ગાન અને ગુલાલ ઉડાડી વિસર્જન કરાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
કદવાલના વાલ્મિકી સમાજે ગણપતિદાદાને વિદાય આપી:પાંચ દિવસ બાદ ઢોલ-નગારા, નાચ-ગાન અને ગુલાલ ઉડાડી વિસર્જન કરાયું
કદવાલ તાલુકાના સમગ્ર વિસ્તારમાં અલગ અલગ સમાજ દ્વારા પોત પોતાના ફળિયામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી. તે જ રીતે કદવાલ ગામમાં પણ વાલ્મિકી સમાજ દ્વારા ગણેશજીની સ્થાપના કરાઈ હતી. પાંચ દિવસની સ્થાપના પૂરી થતા છઠ્ઠા દિવસે ગણપતિદાદાને વિદાય આપવામાં આવી. આજે ખૂબ જ ધામધૂમથી ગણપતિદાદા મોરિયાના નાદ સાથે વિદાય સમારોહ યોજાયો હતો. ઢોલ-નગારા વગાડી ભક્તોએ નાચ-ગાન કર્યું હતું. ભક્તો, બહેનો અને નાના બાળકો ટીમલીના તાલે નાચતા-નાચતા એકબીજાને ગુલાલ ઉડાડી રહ્યા હતા. આ રીતે કદવાલ સલીયા નાળા મુકામે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan