top
મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન બેઠક
મુંબઈ: ગાંધીનગરમાં યોજાનારી ૧૧મી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭’ના પૂર્વાધરૂપે યોજાયેલા રોડ-શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો કરી હતી. આ બેઠકોનો મુખ્ય હેતુ રાજ્યમાં નવા મૂડીરોકાણો આકર્ષવા, હયાત પ્રોજેક્ટ્સનો વિસ્તાર કરવો અને રોજગારીની નવી તકો ઉભી કરવાનો હતો. મુખ્યમંત્રીએ દેશના તમામ મોટા ઔદ્યોગિક ગૃહોને ગુજરાતમાં રોકાણ કરવા અને સમિટમાં ભાગીદાર બનવા [...] The post મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન બેઠક appeared first on chitralekha .
Read full article on Chitralekha