top
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, દિલ્હી અને પટનામાં રેલીઓ
શુક્રવારે કોંગ્રેસ પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં પાર્ટીના કાર્યકરો બેરિકેડ્સ પર ચઢી ગયા હતા. પટનામાં પોલીસે વિરોધ કરી રહેલા લોકો પર વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન, ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે […]
Read full article on Gujaratmitra