politics
“મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડ થવી જોઈએ” મમતા બેનર્જીએ કરી માંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડ થવી જોઈએ અને જાહેરાત કરી કે આ મુદ્દે દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે માંગ કરી કે જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર હતા તે દરમિયાન જે પણ મતવિસ્તારોમાં ચૂંટણીઓ યોજાઈ હતી ત્યાં ફરીથી ચૂંટણીઓ કરાવવામાં આવે. મમતા બેનર્જીએ કહ્યું, “આ ખરેખર ચોંકાવનારું [...]
Read full article on Gujaratmitra