top
ગુજરાત સરકારનો MSME માટે મોટો નિર્ણય: GIDCમાં પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80%ની રાહત જાહેર, જાણો કોને મળશે લાભ?
ગુજરાત સરકારે MSME ઉદ્યોગકારોને મોટી રાહત આપતાં GIDC મિલકતોના જૂના વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટી અને દંડમાં 80% સુધીની માફીની જાહેરાત કરી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 હેઠળ 30 જૂન, 2025 સુધીના પાત્ર વ્યવહારોને આ યોજનાનો લાભ મળશે. આ નિર્ણયથી GIDC વસાહતોમાં અટકેલા મિલકત ટ્રાન્સફરના પ્રશ્નોનો ઉકેલ આવશે.
Read full article on Gujaratsamachar