top
મોંઘવારીનો વધુ એક ડામ: ગુજરાત ગેસે PNGના ભાવમાં પ્રતિ SCM Rs. 6.53 નો ઝીંક્યો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
ગુજરાત ગેસે 3 September 2026 થી ઘરેલું PNGના ભાવમાં Rs. 6.53 પ્રતિ SCMનો વધારો કર્યો છે. રાજ્યમાં મોંઘવારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને વધુ એક ફટકો પડ્યો છે. હવે ગ્રાહકોને ટેક્સ સાથે Rs. 53.22 પ્રતિ SCMના ભાવે ગેસ મળશે, જેનાથી લાખો ગ્રાહકોના માસિક બિલમાં વધારો થશે.
Read full article on Gujaratsamachar