politics
મમતા બેનર્જીને વધુ એક ફટકો, નંદીગ્રામ પેટાચૂંટણી પહેલાં TMC ઉમેદવારે નામ પાછું ખેંચ્યું
ચૂંટણી પંચ દ્વારા નામ અને સિમ્બોલ ફ્રીઝ થયા બાદ મમતા બેનર્જીની પાર્ટીને નંદીગ્રામમાં મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસી ઉમેદવાર સંચિતા પ્રધાને નામ પાછું ખેંચી લીધું છે.
Read full article on Gujarati Jagran