crime
‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવનાર સૌરવ ગુર્જર કાનૂની મુશ્કેલીમાં, મહિલા સાથે છેતરપિંડીના આરોપમાં કસ્ટડીમાં
ટીવી સીરિયલ ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અભિનેતા અને રેસલર સૌરવ ગુર્જર સામે ગંભીર આરોપો હેઠળ કેસ નોંધાયો છે. એક મહિલાએ લગ્નનું વચન આપીને છેતરપિંડી અને ઉત્પીડન કરવાનો આરોપ લગાવતાં પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સૌરવ ગુર્જરને મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને હૈદરાબાદ લઈ જવામાં આવ્યો હતો અને [...]
Read full article on Gujaratmitra