politics
'માતાના દરબારમાં તીસમાર ખાં, નહીં સંતાન બનીને આવો'- જેતપરના યુવકોના પ્રદર્શન પર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો જવાબ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે 76 હજાર દીવા પ્રકટાવવાની ટીકા અને મોરબીના જેતપરના યુવાનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન પર પોતાનો જવાબ આપ્યો છે. જેમાં સંસ્થાના મીડિયા કમિટીના ચેરમેને વિશ્વ ઉમિયાધામ એક મા સમાન સંસ્થા હોવાનું અને અહીં માતાના સંતાનો બનીને આવવા જણાવ્યું છે.
Read full article on Gujarati Jagran