business
Lumino Industries નું શેરબજારમાં ધમાકેદાર ડેબ્યૂ : 34% પ્રીમિયમ પર લિસ્ટિંગ, પ્રથમ દિવસે જ રોકાણકારોને 43% સુધીનો તગડો નફો
લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝના શેરોનું ગુરુવારે સ્થાનિક શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. ₹82 ના ઈશ્યુ પ્રાઈસ સામે NSE પર શેર ₹110 ના ભાવે 34% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો અને ટૂંક જ સમયમાં ₹117.6 ની સપાટીએ પહોંચી રોકાણકારોને 43% સુધીનું લિસ્ટિંગ ગેઈન કરાવ્યું હતું.
Read full article on Tv9 Gujarati