business
LPG ગ્રાહકો માટે મોટા સમાચાર : e-KYCની તારીખ લંબાવાઈ, સમયસર નહીં કરાવો તો બુકિંગમાં પડશે મુશ્કેલી
સરકારે LPG ગ્રાહકોને મોટી રાહત આપી છે. e-KYC કરાવવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. ગ્રાહકો ગેસ એજન્સી પર અથવા આધાર ફેસઆરડી એપ દ્વારા ઓનલાઈન e-KYC પૂર્ણ કરી શકે છે. 31 ઓગસ્ટ સુધીમાં e-KYC નહીં કરાવો તો સિલિન્ડર બુકિંગ અને સબસિડીમાં મુશ્કેલી પડી શકે છે. આ પ્રક્રિયા ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ અટકાવવા અને સાચા ગ્રાહકોને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે છે.
Read full article on Gujaratsamachar