top
લંડનમાં જાતીય સતામણીના કેસમાં વકીલ વિજય અગ્રવાલની જામીન અરજી ફગાવાઈ
લંડન: જાતીય સતામણીના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરાયેલા ભારતીય ક્રિમિનલ વકીલ વિજય અગ્રવાલને કોર્ટે મોટો આંચકો આપ્યો છે. લંડનની સાઉથવર્ક ક્રાઉન કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદાર દેશ છોડીને ભાગી જવાનું જોખમ (Flight Risk) ધરાવે છે અને જો જામીન આપવામાં આવે તો માર્ચ 2027માં યોજાનારી સુનાવણી વખતે ગેરહાજર રહી [...] The post લંડનમાં જાતીય સતામણીના કેસમાં વકીલ વિજય અગ્રવાલની જામીન અરજી ફગાવાઈ appeared first on chitralekha .
Read full article on Chitralekha