Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

કનુભાઈ ખાચર સેવા સહકારી સંગઠનના પ્રમુખ બન્યા:બોટાદ તાલુકામાં અશ્વિનભાઈ પટેલ ઉપપ્રમુખ અને જે.ડી. જોશી મંત્રી તરીકે બિનહરીફ ચૂંટાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
કનુભાઈ ખાચર સેવા સહકારી સંગઠનના પ્રમુખ બન્યા:બોટાદ તાલુકામાં અશ્વિનભાઈ પટેલ ઉપપ્રમુખ અને જે.ડી. જોશી મંત્રી તરીકે બિનહરીફ ચૂંટાયા
બોટાદ તાલુકા સેવા સહકારી મંડળીઓના મંત્રીઓના સંગઠનની બેઠકમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. બાબરકોટના કનુભાઈ ડી. ખાચર સંગઠનના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. અશ્વિનભાઈ પટેલ ઉપપ્રમુખ અને જે.ડી. જોશી મંત્રી તરીકે બિનહરીફ ચૂંટાયા. બોટાદ તાલુકાની સેવા સહકારી મંડળીઓના મંત્રીઓએ વરણીને આવકારી અને નવા હોદ્દેદારોને અભિનંદન આપ્યાં. સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan