business
Jio Platformsની લિસ્ટિંગ બાદ દિગ્ગજોએ કહ્યું- 'કહાની અભી બાકી હૈ', વેચવાનો નિર્ણય લેતા પહેલા જાણી લેજો
સ્ટોક પર વાત કરતા ગુરુમીત ચઢ્ઢાએ જણાવ્યું કે, નજીકના સમયમાં જિયોની અપસાઇડ મર્યાદિત હોઈ શકે છે. પરંતુ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોઈએ તો આગામી 3-5 વર્ષના દ્રષ્ટિકોણથી આ સ્ટોકને ધીમે-ધીમે એક્યુમુલેટ કરી શકાય છે.
Read full article on News18 Gujarati