top
'જિંદગીમાં કંઈ રહ્યું નથી..'- લખી રાજકોટના સોફ્ટવેર એન્જિનિયરનો આપઘાત, નોકરી ના મળતા ઝેર પીને ગળેફાંસો ખાઈ લીધો
Rajkot Suicide: અમેરિકા-ઈરાન વચ્ચેના ખાડી યુદ્ધથી સર્જાયેલી વૈશ્વિક મંદિના કારણે રાજકોટમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયરને 6 મહિનાથી કોઈ કામધંધો ના મળતા તેણે આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Read full article on Gujarati Jagran