crime
ઝીરમ ઘાટી હત્યાકાંડ કેસમાં 13 વર્ષ બાદ ન્યાય: 2 મહિલાઓ સહિત તમામ 10 દોષિતોને ફાંસીની સજા!
છત્તીસગઢના ઝીરમ ઘાટી હત્યાકાંડમાં 13 વર્ષ બાદ જગદલપુર સ્પેશિયલ NIA કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 2013માં કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર નક્સલવાદી હુમલામાં 29 લોકોના મોત થયા હતા. હવે આ કેસમાં 2 મહિલા સહિત તમામ 10 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 101 સાક્ષીઓના નિવેદનો અને NIAના પુરાવાઓ પર આધારિત આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરાશે.
Read full article on Gujaratsamachar