education
Jasdan Jivanshala Hostel: ધોરણ-11ના વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં જિંદગીને કેમ કહ્યું બાય બાય? જીવનશાળા બનાવથી જસદણમાં હડકંપ
મૂળ ચોટીલાના રાજપરા ગામના વતની 17 વર્ષીય ધોરણ 11ના વિદ્યાર્થી વિશાલ સોરાણીનો જસદણ જીવનશાળા હોસ્ટેલ રૂમમાં દોરડા વડે પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, આત્મહત્યાની આશંકા સેવી પોલીસ તપાસ શરૂ.
Read full article on News18 Gujarati