crime
Jamnagar Breaking : જામનગર ગેરકાયદે વસૂલાત પ્રકરણ, પોલીસકર્મી સહિત ચાર સામે FIR
જામનગરમાં એક સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી ઊંચા વ્યાજે નાણાં આપી બળજબરીપૂર્વક ગેરકાયદે વસૂલાત કરવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ SIT દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં એક પોલીસકર્મી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
Read full article on Tv9 Gujarati