crime
જામનગરના કુબેરપાર્ક વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેપાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગરમાં કુબેરપાર્ક-3 વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતા ઉર્મિલાબેન સુરેશભાઈ થાપાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. 18 સપ્ટેમ્બરે રાત્રિના 7 થી 9:30 વાગ્યા દરમિયાન મકાનના નીચેના રૂમની બાલ્કનીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાધો હતો. સીટી-એ ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ અકુદરતી મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar