crime
હિંમતનગર પાસે અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ અડફેટે લીધા: 12 ઘાયલ, રોષે ભરાયેલા ટોળાએ ગાડી સળગાવી
હિંમતનગરના તેજપુરા પાટિયા પાસે અંબાજી જતા પદયાત્રીઓ પર સ્કોર્પિયો ફરી વળતા 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જનઆક્રોશને કારણે કારને આગ ચાંપવામાં આવી.
Read full article on Gujarati Jagran