crime
Himmatnagar Accident: અંબાજી જતાં 12 પદયાત્રીઓ પર સ્કોર્પિયો કાર ફરી વળી! રોષે ભરાયેલા ટોળાએ ગાડી સળગાવી
અંબાજી ચાલીને જતાં પદયાત્રીઓ પર બેફામ સ્પીડે ભાગતી એક સ્કોર્પિયો કાર ફરી વળી હતી. અકસ્માત સર્જી ભાગવા જઈ રહેલા કાર ચાલકને રોષે ભરાયેલા ટોળાએ રોકી કારને ચારેય તરફથી ઘેરી કારને આગ ચાંપી દીધી હતી.
Read full article on News18 Gujarati