top
હેલિકોપ્ટર મારફતે PM મોદીનું એકતાનગરમાં આગમન: ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યું, સાંજે નર્મદા આરતીમાં સહભાગી થશે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે PM મોદી બે દિવસ એકતાનગરની મુલાકાતે આવશે. ભારત પર્વનું ઉદ્ઘાટન, એકતા પ્રકાશ પર્વની મુલાકાત અને નર્મદા આરતીમાં હાજરી આપશે. 31 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
Read full article on News18 Gujarati