Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

'હાથ-પગ ભાંગી નાખીશ, દોરડે ટીંગાડી દઈશ...', અમદાવાદના ખાડિયામાં મંદિરે દર્શન-આરતી કરવા બાબતે ધમકી, 2 સામે ફરિયાદ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 October 1, 2026 👁 1 views
'હાથ-પગ ભાંગી નાખીશ, દોરડે ટીંગાડી દઈશ...', અમદાવાદના ખાડિયામાં મંદિરે દર્શન-આરતી કરવા બાબતે ધમકી, 2 સામે ફરિયાદ
અમદાવાદના શાહપુર-ખાડિયામાં આવેલા માંડવી પોળના રામજી મંદિરમાં દર્શન-પૂજાના સમય બાબતે નજીવી બોલાચાલી થઈ હતી. 58 વર્ષીય શૌલિન લી દર્શન કરવા ગયા ત્યારે રાકેશ રાવળ અને દર્શન નામના શખસોએ તેમને તથા અન્ય શ્રદ્ધાળુઓને 'હાથ-પગ ભાંગી નાખીશ, દોરડે ટીંગાડી દઈશ' તેવી ધમકી આપી હતી. ખાડિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan