top
Gujarat Jeera Price Today: ઊંઝામાં જીરાનો રાજ્યનો સૌથી ઉંચો ભાવ 5421 રૂ. બોલાયો, જાણો 31 યાર્ડના આજના ભાવ
Jeera (Cumin) Price Today Gujarat (October 28, 2026) | જીરું આજના બજાર ભાવ: ગુજરાતમાં જીરાના ભાવમાં આજે સારી તેજી જોવા મળી છે. રાજ્યના 31 માર્કેટ યાર્ડના 28 ઓક્ટોબર 2026ના જીરાના ભાવ અહીં આપવામાં આવ્યા છે. જેમાં 11 યાર્ડમાં ભાવ 5 હજાર રૂપિયાથી ઉંચા બોલાયા છે. રાજ્યમાં જીરાના ભાવ નીચામાં 2 હજાર રૂપિયાથી લઇને ઉંચામાં 5421 રૂપિયા સુધી બોલાયા છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 5421 રૂપિયા જ્યારે નીચો ભાવ ગોંડલમાં 2 હજાર રૂપિયા બોલાયો છે. રાજ્યના અન્ય યાર્ડમાં ઉંચો ભાવ અને નીચો ભાવ કેટલો બોલાયો તેના પર નજર ફેરવીએ.
Read full article on Gujarati Jagran