politics
ગોવિંદા અને સુનીતા અહૂજા વચ્ચેના ડિવોર્સ ડ્રામાનો અંત
બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા અહૂજાની પર્સનલ લાઈફ છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા રિપોર્ટ્સ સુધી બંને વચ્ચેના વિવાદોની વાતો થઈ રહી હતી. આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સુનીતા અહૂજાએ ગોવિંદાથી અલગ થવા માટે કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. આ સમગ્ર બાબતે [...]
Read full article on Chitralekha