top
Gold Silver Price Ahmedabad:સોના-ચાંદીમાં મંદીને લાગી બ્રેક;અમદાવાદમાં ગોલ્ડ રૂપિયા 4000,ચાંદી રૂપિયા 5000 મોંઘા થયા,જાણો આજના ભાવ
Gold Silver Price Today Ahmedabad: અમદાવાદ બુલિયન એસોસિએશનનીની માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 4000 અને કીલો દીઠ ચાંદીના ભાવમાં રૂપિયા 5000નો ઉછાળો આવ્યો છે.
Read full article on Gujarati Jagran