top
Gold Silver Price:અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ તૂટ્યા, આજના રેટ જાણો
અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 500 ઘટી રૂપિયા 1,56,500 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 1,55,700 થયો છે.
Read full article on Gujarati Jagran