politics
GK: દુનિયાના આ દેશોમાં નથી છૂટાછેડાની સિસ્ટમ! તો પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તો કેવી રીતે તૂટે છે લગ્ન?
શું તમને ખબર છે? દુનિયામાં કેટલાક એવા દેશો છે, જ્યાં અન્ય દેશોની જેમ છૂટાછેડાની સિસ્ટમ હોતી નથી. તો પછી, ત્યાં કોઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તો લગ્ન કેવી રીતે તૂટે છે? જો તમારા મનમાં પણ આ જ સવાલ હોય તો ચાલો જાણીએ જવાબ.
Read full article on News18 Gujarati