top
ગિફ્ટ સિટી હવે વૈશ્વિક ફાઇનાન્સનું ઉભરતું કેન્દ્ર, GFCI 40માં મોટી સફળતા
GIFT City GFCI 40: જીએફસીઆઈ 40માં ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે નવ સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી, જીએફસીઆઈ 39માં 46મા ક્રમે હતી. ગ્લોબલ ફિનટેક રેન્કિંગમાં ત્રણ સ્થાનની પ્રગતિ સાથે 29મા સ્થાનેથી 26મા ક્રમે પહોંચી. એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં સ્થાન મેળવ્યું, આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સેન્ટર.
Read full article on News18 Gujarati