Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

📰 Abp News 🕐 1 min read 📅 August 9, 2026 👁 9 views
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પાટણ જિલ્લા કૉંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ.. ઉત્તર ગુજરાતના કૉંગ્રેસના નેતાઓની દિલ્લી હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે લગાવેલા આરોપોનો સાંસદ ગેનીબેન ઠાકોરે આપ્યો જવાબ.. કોઈપણ પૂરાવા વગર આરોપો ન કરવા અને આ પ્રકારના આરોપો કરનારા પાર્ટી માટે નુકસાન કરનારા હોવાનો ગેનીબેન ઠાકોરે મત વ્યક્ત કર્યો.. સાથે જ બાબુજી ઠાકોરને સીઝનેબલ આગેવાન ગણાવી પોતાનું હિત હોય ત્યારે પક્ષ યાદ આવે છે બાકી ક્યારેય કૉંગ્રેસ યાદ નથી આવતી તેવો ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો.. ગેનીબેને સ્પષ્ટ કહ્યું કે કૉંગ્રેસ પક્ષ બંધારણથી ચાલે છે.. અને પક્ષના તમામ નેતા અને કાર્યકર્તાઓને રાષ્ટ્રીય નેતૃત્વને મળવાનો હક છે..

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan