top
GDPની વૃદ્ધિ 7.8% પર ઉભા થયા પ્રશ્નો, સરકારે 'અતાર્કિક' ગણાવીને દરેક સવાલના આપ્યા જવાબ
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના GDP ના આંકડા સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. ડેટા અંગે કેટલાક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો બાદ , આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ( MoSPI) એ પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે ભારતની 7.8% GDP વૃદ્ધિ દરને લગતા પ્રશ્નો અને ટીકાઓ પર પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે. ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અને કેટલાક અર્થશાસ્ત્રીઓએ ડેટા ગણતરી પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ મંત્રાલયે આ સ્પષ્ટતા જાહેર કરી કે વૃદ્ધિ દરના આંકડાઓમાં કોઈ હેરબદલ કે મિકેનિકલ વધારો કરવામાં આવ્યો નથી. બેઝ યર વર્ષ અને જૂના GDP ડેટાનું સંશોધન સુભાષ ચંદ્ર ગર્ગે આરોપ લગાવ્યો હતો કે ...
Read full article on Khabarchhe