business
Gas: હવે ગેસ સિલિન્ડર બુક કરવાની જરૂર નહીં પડે? કેન્દ્ર સરકારે શરૂ કરી નવી યોજના, જાણો શું છે ફાયદો
ગેસના બાટલા પરની નિર્ભરતા ઘટાડવા અને પાઈપલાઈન દ્વારા ડાયરેક્ટ નેચરલ ગેસ પહોંચાડવા પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નેટવર્કને વધુ વિસ્તરણ પણ અપાઈ રહ્યું છે. આ PNG વ્યવસ્થાને વધુ પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે પણ નવી ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી છે.
Read full article on News18 Gujarati