crime
ગાંધીનગરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે NOC રિન્યુ કરવા 20 હજાર માગ્યા, ACBએ કેશ સ્વીકારતા રંગેહાથ ઝડપ્યો
ફરિયાદી જ્યારે લાંચના પૈસા આપવા કચેરીએ પહોંચ્યા ત્યારે આરોપી રાજેશકુમાર પટેલે રૂ. 20 હજારની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે તુરંત ત્રાટકીને અધિકારીને ઝડપી લીધા હતા.
Read full article on News18 Gujarati