top
ગાંધીનગર સચિવાલયના 'પટેલ સાહેબ'નો ખેલ પડી ગયો! નકલી અધિકારી બનીને ઠગનાર ગબ્બરની પેટર્ન સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ!
ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસ દરોડો પાડીને જાય પછી શરૂ થતો સચિવાલયના વર્ગ-1ના ‘પટેલ સાહેબ’નો ખેલ. આરોપીની મોડસ ઓપરેન્ડી સાંભળીને તો પોલીસ પણ ગોથા ખાઈ ગઈ હતી. આવો જાણીએ કેવી રીતે ઠગતો હતો આ ભેજાબાજ.
Read full article on News18 Gujarati