top
Explainer: સ્માર્ટ સિટી મિશનની હકીકત, 'સ્માર્ટ' કંટ્રોલ રૂમ અને GPS વાહનો હોવા છતાં શહેરોમાં ગંદકી કેમ?
ભારતમાં 'સ્માર્ટ સિટી' બનાવવા ₹1.64 લાખ કરોડ ખર્ચાયા છે, જેમાં 66 શહેરો ઘન-કચરા વ્યવસ્થાપન માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. 9,194 કચરાવાહક વાહનોમાં RFID અને GPS સિસ્ટમ છે, જેથી કંટ્રોલ રૂમથી તેમનું લાઈવ લોકેશન ટ્રેક થાય છે. 98% શહેરી વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો એકઠો થાય છે અને 80% કચરા પર પ્રક્રિયા થાય છે. છતાં રસ્તાઓ પર કચરો દેખાય છે, કારણ કે ટેક્નોલોજી છૂટાછવાયા કચરાને સંપૂર્ણપણે સાફ કરી શકતી નથી અને અમલીકરણનો અભાવ છે.
Read full article on Gujaratsamachar