top
Explainer: ભારતનો GDP 7.8% છે કે 2.6%? જાણો શું છે વિપક્ષના આરોપ અને આંકડાની માયાજાળ
દેશના એપ્રિલ-જૂન ક્વાર્ટરના 7.8% GDP વૃદ્ધિદર પર રાજકીય વિવાદ છેડાયો છે. સરકારે તેને મોટી સફળતા ગણાવી, જ્યારે કોંગ્રેસે પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના નિવેદનને ટાંકીને આ આંકડાઓને "આંકડાકીય જિમ્નેસ્ટિક્સ" ગણાવ્યા. ગર્ગ મુજબ, ગયા વર્ષના GDP ડેટામાં ₹6 ટ્રિલિયનના ઘટાડાને કારણે વર્તમાન વૃદ્ધિ 2.6% જ છે. વડાપ્રધાન મોદીએ તેને 'ભવ્ય સિદ્ધિ' ગણાવી, પણ વિપક્ષે આંકડાકીય ચાલાકીનો આરોપ મૂક્યો છે.
Read full article on Gujaratsamachar