business
Explainer:ચીન કેમ શોધી રહ્યું છે સોનું? એક વર્ષમાં જમીન અને સમુદ્રમાંથી કાઢ્યું 3,174 ટન ગોલ્ડ
ચીન જમીન અને સમુદ્રમાં સોનાના નવા ભંડારો શોધી રહ્યું છે. 2025માં ચીને 3,174 ટન સોનું કાઢ્યું હતું. લિયાઓનિંગ પ્રાંતમાં 1,444 ટન સોનાનો મોટો ભંડાર મળ્યો છે, જે 1949 પછીની સૌથી મોટી શોધ છે. સ્થાનિક માંગ, સોનાના વધતા ભાવ અને સરકારના મોટા રોકાણને કારણે ચીન આટલી ઝડપથી સોનું શોધી રહ્યું છે.
Read full article on Gujaratsamachar