Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

Exclusive: ઈથેનોલ માટે ખાંડને ડાયવર્ટ કરવા પર સરકારી રોક, 250 કરોડ લીટરની ખાદ્યથી ગ્રીન ફ્યૂઅલ લક્ષ્યાંક જોખમમાં, મકાઈ-ચોખા થશે મોંઘા

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 October 17, 2026 👁 5 views
Exclusive: ઈથેનોલ માટે ખાંડને ડાયવર્ટ કરવા પર સરકારી રોક, 250 કરોડ લીટરની ખાદ્યથી ગ્રીન ફ્યૂઅલ લક્ષ્યાંક જોખમમાં, મકાઈ-ચોખા થશે મોંઘા
કેન્દ્ર સરકારે 2026-27 ઇથેનોલ સપ્લાય યર માટે ખાંડમાંથી ઇથેનોલ ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. IOC, BPCL અને HPCL જેવી સરકારી કંપનીઓએ 1 નવેમ્બર, 2026 થી 31 ઓક્ટોબર, 2027 સુધી 1,100 કરોડ લિટર ઇથેનોલ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આ નિર્ણયથી નેશનલ ગ્રીડમાંથી 250 કરોડ લીટરથી વધુ ઇથેનોલ પુરવઠો ઘટશે અને સુગર મિલોને મોટું નુકસાન થશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan