top
એન્જલ વનના દિનેશ ઠક્કરે મુંબઈમાં ૭૧૧ કરોડમાં ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ
મુંબઈ : દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મ ‘એન્જલ વન’ (Angel One)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કરે દેશની અત્યાર સુધીની સૌથી મોટી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ડીલ કરીને નવો વિક્રમ સર્જ્યો છે. તેમણે મુંબઈના પોશ એરિયા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત ‘એમબેસી વન ટાવર’ (Embassy Tower)માં ₹૭૧૧ કરોડના જંગી ખર્ચે આલીશાન લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. દેશની સૌથી મોંઘી હાઉસિંગ [...] The post એન્જલ વનના દિનેશ ઠક્કરે મુંબઈમાં ૭૧૧ કરોડમાં ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ appeared first on chitralekha .
Read full article on Chitralekha