politics
DUSU ચૂંટણીમાં ABVPનો દબદબોઃ ચારમાંથી ત્રણ પદો પર કબજો
નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ) ચૂંટણી 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે. શનિવારે સવારથી ચાલી રહેલી મતગણતરીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ બાજી મારી છે. ABVPએ પ્રમુખ સહિત ત્રણ મુખ્ય પદો પર જીત મેળવી છે. ABVPએ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદ પર કબજો કર્યો છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ [...] The post DUSU ચૂંટણીમાં ABVPનો દબદબોઃ ચારમાંથી ત્રણ પદો પર કબજો appeared first on chitralekha .
Read full article on Chitralekha