politics
DUSU ચૂંટણીમાં ABVPનો દબદબો, આદિત્ય ઠાકરેને 500 કરોડની નોટિસ અને ગરબા પાર્ટનર ભાડે આપવાના મેસેજથી વિવાદ
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1.Brydon Carse Case: બ્રાયડન કાર્સ વિરુદ્ધ પોલીસ તપાસ બંધ, જાણો શું છે સમગ્ર મામલો 2.iPhone 18 Pro: ગાંડપણ તો જુઓ.. પત્નીને iPhone 18 અપાવવા માટે વર્ષોથી ભેગું કરેલું સોનું વેચી નાખ્યું! 3.IND vs WI Full Schedule : 8 મેચ, 2 દિગ્ગજની વાપસી! ભારત-વેસ્ટ ઈન્ડિઝ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર 4.Indian Army Chief Russia Visit: જનરલ ધીરજ સેઠનો રશિયા પ્રવાસ પૂર્ણ, સૈન્ય સહયોગ સહિત આ મુદ્દે થઈ ચર્ચા 5.Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ 6.Surat: નવરાત્રીમાં ગરબા પાર્ટનર ભાડે આપવાના વાયરલ મેસેજથી સળગ્યો વિવાદ, ધાર્મિક સંસ્કૃતિ સામે કાવતરાનો આક્ષેપ 7.Delhi: DUSUમાં ABVPનો દબદબો, 3 પદ જીત્યાં; એક બેઠક અપક્ષના નામે 8.West Bengal Politics: ચૂંટણી પહેલાં ‘લિફાફા’ ચિહ્ન પર મોટો વિવાદ, ISFનો વિરોધ 9.Anand: યુરોપ, યુકે અને દુબઈ મોકલવાની લાલચ આપી 28 નિર્દોષ લોકો સાથે આચરી 1 કરોડથી વધુની છેતરપિંડી 10.Ahmedabad News: MD ડ્રગ્સ કેસમાં EDની મોટી કાર્યવાહી, 90 લાખથી વધુની મિલકતો જપ્ત કરી
Read full article on Sandesh