crime
દમણમાં રિક્ષાચાલકને માર મારી ધમકાવી રૂ.2000 પડાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
દમણના ભેંસલોર ખાતે 2 પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 શખસોએ રિક્ષાચાલકને માર મારી, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 2000 રૂપિયા પડાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. બંને પોલીસ કોન્સ્ટેબલ દીપક થોરાત અને હિતેશ પારડીને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે કરણ ભરવાડ સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરાયો છે.
Read full article on Gujaratsamachar