top
દિવાળીમાં ફ્લાઇટ ટિકિટ થઈ શકે મોંઘી, સરકારે ભાડાની મર્યાદા નક્કી કરવાનો કર્યો ઈનકાર
દેશમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. દિવાળી સહિતના મોટા તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા અથવા પરિવાર સાથે રજાઓ ગાળવા માટે મુસાફરી કરતા હોય છે. આ સમયગાળામાં ટ્રેનની સાથે ફ્લાઇટની ટિકિટની માંગ પણ ઝડપથી વધી જાય છે. માંગ વધવાની સાથે હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા રહે છે. ત્યારે તહેવારો પહેલાં હવાઈ [...]
Read full article on Gujaratmitra